1 કાળવ્રત્તાંત 1 : 1 (GUV)
આદમ, શેથ, અનોશ;
1 કાળવ્રત્તાંત 1 : 2 (GUV)
કેનાન, માહલાલેલ, યારેદ;
1 કાળવ્રત્તાંત 1 : 3 (GUV)
હનોખ, મથુશેલા, લામેખ;
1 કાળવ્રત્તાંત 1 : 4 (GUV)
નૂહ, શેમ, હામ. તથા યાફેથ.
1 કાળવ્રત્તાંત 1 : 5 (GUV)
યાફેથના પુત્રો:ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તિરાશ.
1 કાળવ્રત્તાંત 1 : 6 (GUV)
ગોમેરના પુત્રો:આશ્કનાઝ, રિફાથ તથા તોગાર્મા.
1 કાળવ્રત્તાંત 1 : 7 (GUV)
યાવાનના પુત્રો:એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા રોદાનીમ.
1 કાળવ્રત્તાંત 1 : 8 (GUV)
હામના પુત્રો:કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
1 કાળવ્રત્તાંત 1 : 9 (GUV)
કુશના પુત્રો:સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના પુત્રો:શબા તથા દદાન.
1 કાળવ્રત્તાંત 1 : 10 (GUV)
કુશથી નિમ્રોદ થયો. તે પૃથ્વી પર પરાક્રમી થવા લાગ્યો.
1 કાળવ્રત્તાંત 1 : 11 (GUV)
મિસરાઈમથી સુદીમ તથા અનામીમ લહાબીમ, નાફતુહીમ.
1 કાળવ્રત્તાંત 1 : 12 (GUV)
પાથરુસીમ, કસ્લુહીમ, (પલિસ્તીઓના પૂર્વજ) તથા કાફતોરીમ થયા.
1 કાળવ્રત્તાંત 1 : 13 (GUV)
કનાનથી તેનો જ્યેષ્ઠ પુત્ર સિદોન, પછી હેથ;
1 કાળવ્રત્તાંત 1 : 14 (GUV)
યબૂસી, અમોરી, ગિર્ગાશી;
1 કાળવ્રત્તાંત 1 : 15 (GUV)
હિવ્વી, આર્કી, સિની,
1 કાળવ્રત્તાંત 1 : 16 (GUV)
આર્વાદી, સમારી તથા હમાથી થયા.
1 કાળવ્રત્તાંત 1 : 17 (GUV)
શેમના પુત્રો; એલામ, આશૂર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉલ, હુલ ગેથેર તથા મેશેખ.
1 કાળવ્રત્તાંત 1 : 18 (GUV)
આર્પાકશાદથી શેલા થયો, અને શેલાથી એબેર થયો.
1 કાળવ્રત્તાંત 1 : 19 (GUV)
એબેરને બે પુત્ર થયા; એકનું નામ પેલેગ હતું, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા. તેના ભાઈનું નામ યોકટાન હતું.
1 કાળવ્રત્તાંત 1 : 20 (GUV)
યોકટાનથી આલ્મોદાદ, શેલેફ, હાસાર્માવેથ, યેરાહ;
1 કાળવ્રત્તાંત 1 : 21 (GUV)
હદોરામ, ઉઝાલ, દિકલા;
1 કાળવ્રત્તાંત 1 : 22 (GUV)
એબાલ, અબિમાએલ, શબા;
1 કાળવ્રત્તાંત 1 : 23 (GUV)
ઓફીર, હવીલા તથા યોઆબ થયા. એ સર્વ યોકટાનાના પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 1 : 24 (GUV)
શેમ, આર્પાકશાદ, શેલા;
1 કાળવ્રત્તાંત 1 : 25 (GUV)
એબેર, પેલેગ, રેઉ;
1 કાળવ્રત્તાંત 1 : 26 (GUV)
સરુગ, નાહોર, તેરા;
1 કાળવ્રત્તાંત 1 : 27 (GUV)
ઈબ્રામ (એટલે ઈબ્રાહિમ).
1 કાળવ્રત્તાંત 1 : 28 (GUV)
ઇબ્રાહિમના પુત્રો:ઇસહાક તથા ઇશ્માએલ.
1 કાળવ્રત્તાંત 1 : 29 (GUV)
તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલનો જ્યેષ્ઠ પુત્ર નબાયોથ:પછી કેદાર, આદબેલ, મિબ્સામ,
1 કાળવ્રત્તાંત 1 : 30 (GUV)
મિશ્મા, દુમા, માસ્સા; હદાદ, તેમા,
1 કાળવ્રત્તાંત 1 : 31 (GUV)
યટુર, નાફીશ તથા કેદમાં, એ ઇશ્માએલના પુત્રો છે.
1 કાળવ્રત્તાંત 1 : 32 (GUV)
ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના પુત્રો:તેને પેટે ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, મિશ્બાક તથા શુઆ થયા. યોકશાનના પુત્રો:શબા તથા દદાન.
1 કાળવ્રત્તાંત 1 : 33 (GUV)
મિદ્યાનના પુત્રો:એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા. એ સર્વ કટુરાના પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 1 : 34 (GUV)
ઇબ્રાહિમથી ઇસહાક થયો, ઇસહાકના પુત્રો:એસાવ તથા ઇઝરાયલ.
1 કાળવ્રત્તાંત 1 : 35 (GUV)
એસાવના પુત્રો:અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
1 કાળવ્રત્તાંત 1 : 36 (GUV)
એલીફાઝના પુત્રો:તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
1 કાળવ્રત્તાંત 1 : 37 (GUV)
રેઉએલના પુત્ર:નાહાય, ઝેરા, શામ્મા તથા મિઝઝા.
1 કાળવ્રત્તાંત 1 : 38 (GUV)
સેઈરના પુત્રો:લોટાન, શેબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દીશાન.
1 કાળવ્રત્તાંત 1 : 39 (GUV)
લોટાનના પુત્રો:હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી.
1 કાળવ્રત્તાંત 1 : 40 (GUV)
શોબાલના પુત્રો:આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ, સિબયોનના પુત્રો:આયાહ તથા અના.
1 કાળવ્રત્તાંત 1 : 41 (GUV)
અનાનો પુત્ર:દીશોન, દીશોનના પુત્રો:હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન.
1 કાળવ્રત્તાંત 1 : 42 (GUV)
એસેરના પુત્રો:બિલ્હાન, ઝાવાન, તથા યાકાન. દીશાનના પુત્રો:ઉસ તથા આરાન
1 કાળવ્રત્તાંત 1 : 43 (GUV)
ઇઝરયલી લોકો પર કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં જે રાજાઓ રાજ કરતા હતાં તે આ છે: એટલે બયોરનો પુત્ર બેલા: તેના નગરનું નામ દીનહાબા હતું.
1 કાળવ્રત્તાંત 1 : 44 (GUV)
બેલા મરણ પામ્યો, ને તેની જગાએ બોસ્રાના ઝેરાના પુત્ર યોઆબે રાજ કર્યું.
1 કાળવ્રત્તાંત 1 : 45 (GUV)
યોઆબ મરણ પામ્યો, ને તેની જગાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
1 કાળવ્રત્તાંત 1 : 46 (GUV)
હુશામ મરણ પામ્યો, ને તેની જગાએ બદાદના પુત્ર હદાદે રાજ કર્યું, તેણે મોઆબના મેદાનમાં મિદ્યાનને માર્યો. તેના નગરનું નામ અવીથ હતું.
1 કાળવ્રત્તાંત 1 : 47 (GUV)
હદાદ મરણ પામ્યો, ને તેની જગાએ માગ્રેકાના સામ્લાએ રાજ કર્યું.
1 કાળવ્રત્તાંત 1 : 48 (GUV)
સામ્લા મરણ પામ્યો, ને તેની જગાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યું.
1 કાળવ્રત્તાંત 1 : 49 (GUV)
શાઉલ મરણ પામ્યો, ને તેની જગાએ આખ્બોરના પુત્ર બાલ-હાનાને રાજ કર્યું.
1 કાળવ્રત્તાંત 1 : 50 (GUV)
બાલ-હાનાન મરણ પામ્યો, ને તેની જગાએ હદાદે રાજ કર્યું, તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની પુત્રી માટ્રેદની પુત્રી હતી.
1 કાળવ્રત્તાંત 1 : 51 (GUV)
હદાદ મરણ પામ્યો. અદોમાના સરદાર આ હતા: તિમ્ના સરદાર, આલ્વા સરદાર, યેથેથ સરદાર;
1 કાળવ્રત્તાંત 1 : 52 (GUV)
આહોલીબામા સરદાર, એલા સરદાર, પિનોન સરદાર;
1 કાળવ્રત્તાંત 1 : 53 (GUV)
કનાઝ સરદાર, તેમાન સરદાર, મિબ્સાર સરદાર;
1 કાળવ્રત્તાંત 1 : 54 (GUV)
માગ્દિયેલ સરદાર, ઈરામ સરદાર, એઓ અદોમના સરદાર હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54

BG:

Opacity:

Color:


Size:


Font: